Advisory for student over preventive measures again Covid-19

Dear All students

In line with the announcement made by Government of Gujarat regarding preventive measures of Covid-19, all the constituent institutes of Ganpat University will remain closed for all the students between 16th March 2020 and 29th March 2020.

Student fraternity of the University are informed to take note of undermentioned points:

  1. From tomorrow, 16th March 2020, all the internal/mid-semester Examinations scheduled are postponed till 29th March 2020 EXCEPT Scheduled University Examination including Remedial Examination shall continue.
  2. Teaching and Non-teaching staff members shall remain on duty during this period.
  3. Hostelite students belonging from Gujarat State hereby advised to go at your home till 29th March 2020 except those whose University Examination is going on.
  4. Hostelite students belonging from other States hereby advised to stay at hostel without any fear. However, if any one wish to go home, kindly register at Chief Warden Office, G Block. In such case on your return, you have to produce medical fitness certificate (COVID-19 Non Infected, No Cold, Fever, Cough during this period).
  5. Hostelite INTERNATIONAL STUDENTS are hereby informed that they will remain in the campus and they SHALL NOT be allowed to visit outside of the Campus. For any help please contact Mr Amit Makwana - 8141733559
  6. All students are hereby informed to keep visiting website of the University and stay in contact with their teacher regularly for further updates about resume of classes, examination and other activities. Helpline number of concern institute shall be displayed at the University and institute website. 
  7. For Hostelite students to leave for their places, Buses shall be available from tomorrow at 07:00 am in-front of Hostel block – G & H. The buses shall drop students at Mehsana and Gozaria to catch further connectivity upto their destination.
  8. University is making an arrangement of Online classes within max 3 days. You all are requested to attend all classes regularly. Further communication will be sent to you in this regard from your college.
  9. You all are advised to take all precaution and do not create any panic. Help others to not to take panic. Self-precaution is the only remedy.
  10. For any query during this period, kindly contact on University Helpline No. 1800 2331 2345.
  11. Institute-wise helpline numbers are as under; students are requested to contact on below concerned number if they have any query.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

પ્રિય વિદ્યાર્થી મિત્રો,

કોરોના - 19 ના નિવારક પગલાં અંગે ગુજરાત સરકારે કરેલી ઘોષણાને અનુલક્ષીને, ગણપત યુનિવર્સિટીની તમામ ઘટક સંસ્થાઓ તારીખ 16 માર્ચ 2020 થી 29 માર્ચ 2020 ની વચ્ચે તમામ વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ને નીચે આપેલા મુદ્દાઓની નોંધ લેવા જાણ કરવામાં આવે છે:

  1. આવતીકાલે તારીખ 16 માર્ચ, 2020 થી તમામ આંતરિક / મધ્ય-સેમેસ્ટર પરીક્ષાઓ આગામી તારીખ જાહેર ના થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં આવી છે, પરંતુ યુનિવર્સિટી પરીક્ષા ચાલુ રહેશે.

  2. આ સમયગાળા દરમિયાન ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફના સભ્યો ફરજ પર હાજર રહેશે.

  3. યુનિવર્સિટી હોસ્ટેલ માં રહેતા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઘરે જવાની સલાહ આપવામાં છે. પરંતુ જેમની યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે તેવા વિદ્યાર્થીઓને હોસ્ટેલ માં રહી પરીક્ષા ફરજીયાત પણે આપવાની રહેશે.

  4. યુનિવર્સિટી હોસ્ટેલ માં રહેતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના ભય વિના હોસ્ટેલમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ ઘરે જવા માંગે છે, તો કૃપા કરીને ચીફ વોર્ડન ઓફિસ, જી બ્લોક પર તમારા નામની નોંધણી કરાવવી ફરજીયાત છે. આવા કિસ્સામાં, તમારા ઘરેથી કોલેજ પરત ફરતી વખતે તમારે તબીબી તંદુરસ્તી પ્રમાણપત્ર (આ સમયગાળા દરમિયાન COVID-19 નોન ઇન્ફેક્ટેડ, કોઈ શરદી, તાવ, ઉધરસ થયેલ નથી) હોસ્ટેલમાં ફરજીયાત જમા કરવાનું રહેશે.

  5. યુનિવર્સિટી હોસ્ટેલ માં રહેતા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના ભય વિના હોસ્ટેલમાં રહેવાનું રહેશે. યુનિવર્સિટી તેમની તંદુરસ્તી માટે ચિંતિત હોઈ તેઓને કેમ્પસની બહાર જવા દેવાશે નહીં. કોઈપણ સહાય માટે શ્રી અમિત મકવાણા - 8141733559 નો સંપર્ક કરવો.

  6. તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વેબસાઇટની સતત મુલાકાત લેવા સલાહ આપવામાં આવે છે. પરીક્ષા અને અન્ય પ્રવૃત્તિઓ વિશેના વધુ અપડેટ્સ માટે નિયમિતપણે તેમના શિક્ષક સાથે સંપર્કમાં રહેવા જાણ કરવામાં આવે છે. યુનિવર્સિટીની વેબસાઇટ પર દર્શાવેલ સંસ્થાના  હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

  7. હોસ્ટેલના વિદ્યાર્થીઓને તેમના ઘરે જવા માટે યુનિવર્સિટી દ્વારા નજીક ના શહેર મહેસાણા અને ગોઝારીયા સુધી તા. 16/03/2020  સવારે 07:00 વાગે હોસ્ટેલ બ્લોક જી અને એચ. સામે બસો ઉપલબ્ધ કરવામાં આવશે.

  8. યુનિવર્સિટી આવનારા 3 દિવસની અંદર ઓનલાઇન ટીચિંગ ક્લાસની વ્યવસ્થા કરી રહી છે. આપ સૌને ઓનલાઇન વર્ગમાં નિયમિતપણે જોડાવા વિનંતી છે. આગળની માહિતી તમને તમારી કોલેજ તરફથી મોકલવામાં આવશે.

  9. આપ સર્વેને તમામ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે અને કોઈ પણ હળબળીમાં આવવું નહીં.

  10. આ સમયગાળા દરમિયાન કોઈપણ માહિતી માટે, યુનિવર્સિટી હેલ્પલાઈન નંબર 1800 2331 2345 પર કૃપા કરીને સંપર્ક કરો.

  11. સંસ્થા-પ્રમાણે હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે; વિદ્યાર્થીઓને વિનંતી છે કે જો તેમની પાસે કોઈ પ્રશ્ન હોય તો નીચે સંબંધિત નંબર પર સંપર્ક કરો.

આપ સૌને સુખી અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.

 Contact Detail

 

Sr.  No.

Name of Institute

Contact Person

Contact details

1

U. V. Patel College of Engineering (UVPCE)

Ms. Vaishali Patel

9925028221

Share: 
Last Changed Date : Mon, 16/03/2020 - 09:28
Admission Enquiry