FREE GUJCET MOCK TEST

REGISTRATION (Click Here)

Arranged by GANPAT UNIVERSITY – U. V. PATEL COLLEGE OF ENGINEERING for students of Standard 12th Science (A Group) (English and Gujarati Medium)

  • The question paper prepared by specialist teachers according to board's system.
  • Focused guidance for success in GUJCET Examination.
  • Guidance Seminar for the Guardians.
  • Attractive prizes to best scoring students in GUJCET Mock test.

Date: 05/04/2019 (Friday) | Time: 09.30 am

For Query, Contact: 99097 20560, 99250 28221, 99251 03100

Exam Venue: GANPAT VIDYANAGAR, Ganpat University - U. V. Patel College of Engineering, Mehsana - Gozaria Highway, Dist.: Mehsana, Gujarat.

Special arrangement:  Registration kit,Free Transportation from Mehsana to Ganpat Vidyanagar Campus of Ganpat University & lunch will be provided to the participants.

=======================================================================================================

ફ્રી ગુજકેટ મોક ટેસ્ટ : ગણપત યુનિવર્સીટી – યુ.વી. પટેલ કોલેજ ઓફ એન્જીનીરીંગ દ્રારા આયોજિત ધોરણ ૧૨ સાયન્સ (A ગ્રુપ) ના વિદ્યાર્થીઓ માટે (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)

  • બોર્ડની પધ્ધતિ મુજબ નિષ્ણાંત શિક્ષકો દ્રારા તૈયાર કરાયેલ પ્રશ્નપત્ર.
  • GUJCET પરીક્ષામાં સફળતા માટેનું સચોટ માર્ગદર્શન.
  • વાલીમિત્રો માટે માર્ગદર્શક સેમિનાર.
  • ગુજકેટ મોક ટેસ્ટમાં સારો સ્કોર મેળવનાર વિદ્યાર્થીમિત્રોને આકર્ષક ઇનામો.

તારીખ: ૦૫/૦૪/૨૦૧૯ (શુક્રવાર) | સમય: સવારે ૯:૩૦ કલાકે          

સંપર્કસેતુ: 99097 20560, 99250 28221, 99251 03100

પરીક્ષાકેન્દ્ર: ગણપત વિદ્યાનગર, ગણપત યુનિવર્સીટી- યુ.વી. પટેલ કોલેજ ઓફ એન્જીનીરીંગ, મહેસાણા- ગોઝારીયા હાઇવે જી.: મહેસાણા, ગુજરાત.

ખાસ વ્યવસ્થા : રજીસ્ટ્રેશન કીટ, પરીક્ષાના દિવસે મહેસાણાથી ગણપત યુનિવર્સીટી આવવા માટે બસ ની વ્યવસ્થા અને બપોરના ભોજનની વ્યવસ્થા રાખેલ છે.

Last Changed Date : Thu, 14/03/2019 - 10:48