Admission on Management Quota (MQ) Seats for B.Tech

Admission on Management Quota (MQ) Seats for B.Tech - Degree Engineering (After 12th standard (HSC) science stream)

રાજ્ય સરકારશ્રી ની પ્રવેશ સમિતિ ACPC ના નિયમો અનુસાર ૨૫% બેઠકો (Management Quota) માટે ગણપત યુનિવર્સીટીની એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું સમય પત્રક નીચે મુજબ રહેશે.

1. U. V. PATEL COLLEGE OF ENGINEERING (www.uvpce.ac.in)

2. INSTITUTE OF COMPUTER TECHNOLOGY (www.ict.gnu.ac.in)

IMPORTANT DATES

Particulars B.Tech Engineering
Form Filling and Registration  (Online or Offline)19/06/2019 to 09/07/2019 (Sunday Open)
Display of Merit List on Website11/07/2019
Personal Counselling13/07/2019
Help Line Number

UVPCE +919824537072 (Prof. Yogesh B Patel)

ICT +917567020548 (Prof. Usman Sindhi)

 

Management Quota ના ફોર્મ ઓનલાઈન admission.ganpatuniversity.ac.in વેબસાઈટ ઉપર ભરી શકાશે અથવા ઉપરોક્ત કોલેજોની ઓફીસમાં 09:30 AM થી 03:45 PM દરમ્યાન રૂબરૂ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે Rs. 350/-  રોકડા અથવા ગણપત યુનિવર્સીટીના નામનો મહેસાણા ખાતે ચૂકવવાપાત્ર ડીમાન્ડ ડ્રાફટ અને જરૂરી પ્રમાણપત્રોની નકલો જોડી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

  Apply Online Click Here

Last Changed Date : Wed, 19/06/2019 - 20:53